.............. રુધિરજૂથ ધરાવતી વ્યક્તિઓને 'સાર્વત્રિક દાતા' અને .......... રુધિરજૂથ ધરાવતી વ્યક્તિઓને 'સાર્વત્રિક સ્વીકારનાર' કહેવામાં આવે છે.

  • A
    $A, AB$
  • B
    $B, O$
  • C
    $O, AB$
  • D
    $AB, O$

Explore More

Similar Questions

રૂધિરમાં રહેલા રોગપ્રતિકારક પ્રોટીનનું નામ આપો.

ઊંઘ દરમિયાન $RBC$ બનવાનો દર:

રુધિરના ગંઠાઈ જવાની પ્રક્રિયા (coagulation) માટે નીચેનામાંથી કયું વિટામિન જરૂરી છે?

સૌથી સક્રિય શ્વેત રુધિરકોષો (WBCs) કયા છે?

નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે?

$A$. બેઝોફિલ્સ એ કુલ $WBC$માંના વિપુલ પ્રમાણમાં આવેલા કોષો છે.

$B$. બેઝોફિલ્સ હીસ્ટામાઈન, સેરોટોનીન અને હિપેરીનનો સ્ત્રાવ કરે છે.

$C$. બેઝોફિલ્સ એ સોજો (દાહ)ના પ્રતિચારમાં સામેલ છે.

$D$. બેઝોફિલ્સ કીડની આકારનું કોષકેન્દ્ર ધરાવે છે.

$E$. બેઝોફિલ્સ એ અકણિકામમય કોષ છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo