............ મહત્તમ સંખ્યામાં ક્રિયાત્મક પોટેન્શિયલ (action potential) ઉત્પન્ન કરી શકે છે અને હૃદયની લયબદ્ધ સંકોચન પ્રવૃત્તિ શરૂ કરવા અને જાળવી રાખવા માટે જવાબદાર છે. તેથી તેને પેસમેકર કહેવામાં આવે છે.

  • A
    $AVN$
  • B
    $SAN$
  • C
    દ્વિદલ વાલ્વ (Bicuspid valve)
  • D
    ત્રિદલ વાલ્વ (Tricuspid valve)

Explore More

Similar Questions

ફુપ્ફુસીય ધમનીમાં રુધિરનું દબાણ કેટલું હોય છે?

ત્રિદલ વાલ્વ (tricuspid valve) ક્યાં જોવા મળે છે?

પ્રી-કેવલ શિરા (pre-caval vein) નીચેનામાંથી કોના જોડાણથી બને છે?

ભ્રૂણ અવસ્થાનું અવશેષ એવું અંડાકાર ગર્ત $(Fossa \text{ } ovalis)$ ક્યાં આવેલું છે?

સરેરાશ કાર્ડિયાક આઉટપુટ કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo