. . . . . . એ માનવ વપરાશ માટે દૂધ અને તેની બનાવટો માટે પ્રાણીઓનું વ્યવસ્થાપન છે.

  • A
    મરઘાં ઉછેર (Poultry)
  • B
    ડેરી ઉદ્યોગ (Dairying)
  • C
    મધમાખી ઉછેર (Apiculture)
  • D
    મત્સ્ય ઉદ્યોગ (Fisheries)

Explore More

Similar Questions

જો તમારા પરિવાર પાસે ડેરી ફાર્મ હોય,તો દૂધના ઉત્પાદનની ગુણવત્તા અને જથ્થામાં સુધારો કરવા માટે તમે કયા પગલાં લેશો?

$A$: દૂધ એ પૌષ્ટિક ખોરાક તરીકે ઉપયોગી મહત્ત્વનું ઉત્પાદન છે.
$R$: તે બાળપ્રાણીના પોષણ માટે સસ્તન માદાની સ્તનગ્રંથિઓમાંથી નીકળતો તાજો કુદરતી સ્ત્રાવ છે.

ડ્રાફ્ટ (ભારવાહક) ઓલાદો શું ઉત્પન્ન કરે છે?

ડેરી વ્યવસાયના વ્યવસ્થાપન માટે નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો.
$I -$ દૂધ ઉત્પાદન મુખ્યત્વે પશુની જાત (નસલ) પર આધાર રાખે છે.
$II -$ સારી ઉત્પાદન ક્ષમતા મેળવવા માટે પશુઓની યોગ્ય માવજત,જેમાં તેમને રાખવાની સારી વ્યવસ્થા,પૂરતું પાણી તેમજ રોગમુક્ત વાતાવરણ હોવું જરૂરી છે.
$III -$ પશુઓને કોઈપણ પ્રકારનો આહાર આપવો જોઈએ.
$IV -$ ઢોરને આપવામાં આવતા ચારાની ગુણવત્તા અને તેની માત્રા પર ભાર મૂકવો જોઈએ નહીં.
$V -$ દૂધ દોહવાની,સંગ્રહ અને પરિવહનની પ્રક્રિયાઓ યંત્રો દ્વારા કરવામાં આવે છે,જેથી માનવીય સંપર્ક ઘટે છે.
$VI -$ પશુ-ચિકિત્સકની નિયમિત મુલાકાત અનિવાર્ય છે.
$VII -$ દૂધ અને ઈંડાના સંગ્રહ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે.

પ્રાણીસંવર્ધનનો મુખ્ય હેતુ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo