$A$ એ મિથેનયુક્ત બળતણ વાયુ છે જે $C$ બેક્ટેરિયાની મદદથી $B$ વિઘટન દ્વારા ઉત્પન્ન થાય છે. અહીં $A, B$ અને $C$ શું સૂચવે છે?

  • A
    $A-$ગોબર ગેસ,$B-$જારક,$C-$આથવણકારી
  • B
    $A-$બાયોગેસ,$B-$અજારક,$C-$મિથેનોજેનિક
  • C
    $A-$વોટર ગેસ,$B-$જારક,$C-$મિથેનોજેનિક
  • D
    $A-$બાયોગેસ,$B-$અજારક,$C-$આથવણકારી

Explore More

Similar Questions

વિધાન $(S)$: $H_2$ સૌરઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરવા માટે સક્ષમ છે.
કારણ $(R)$: પ્રકાશસંશ્લેષી સૂક્ષ્મજીવો $H_2$ ઉત્પન્ન કરે છે.

બાયોગેસ પ્લાન્ટમાં ગોબર (છાણ) ના વિઘટન દરમિયાન ગેસ ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે?

મિથેનોજેન્સ $:-$

બાયોગેસના ઉત્પાદનમાં વપરાતા સૂક્ષ્મજીવ કયા છે?

ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક અને સ્વચ્છતાની દ્રષ્ટિએ કયો પ્લાન્ટ અગત્યનો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo