'$XX$' એ શ્વસનતંત્રનો એક ભાગ છે જેમાં હાયલિન કાર્ટિલેજની $C$-આકારની રીંગો હોય છે. '$XX$' પક્ષ્મલ,કૂટસ્તૃત સ્તંભાકાર અધિચ્છદ (ciliated,pseudostratified columnar epithelium) દ્વારા આવરિત છે. '$XX$' ને ઓળખો.

  • A
    નાસિકાગ્રસની (Nasopharynx)
  • B
    ગ્લોટિસ (Glottis)
  • C
    સ્વરપેટી (Larynx)
  • D
    શ્વાસનળી (Trachea)

Explore More

Similar Questions

સસલામાં,વાયુકોષ્ઠ નલિકાઓ (alveolar ducts) ક્યાંથી ઉદ્ભવે છે?

શ્વાસનળીમાં આવેલી કાસ્થિની કડીઓ કઈ સપાટીએ અપૂર્ણ હોય છે?

ઉરોદરપટલ (Diaphragm) એ ગુંબજ આકારનું સ્નાયુબદ્ધ માળખું છે જે નીચેનામાંથી કોને અલગ કરે છે?

સસલામાં ડાયાફ્રામ (ઉરોદરપટલ) એ શું છે?

નીચેની કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$a$. સ્વરપેટી (Larynx)$p$. ઘાંટીઢાંકણ (Epiglottis)
$b$. શ્વાસનળી (Trachea)$q$. વાયુકોષ્ઠ (Alveoli)
$c$. વાયુકોષ્ઠ (Alveolus)$r$. અવાજપેટી (Sound box)
$d$. ઘાંટીઢાંકણ (Epiglottis)$s$. હવા પસાર કરતી નળી
$t$. સામાન્ય માર્ગ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo