$Plasmodium$ દ્વારા કયો રોગ થાય છે?

  • A
    ન્યુમોનિયા
  • B
    સામાન્ય શરદી
  • C
    મેલેરિયા
  • D
    હાથીપગો (Elephantiasis)

Explore More

Similar Questions

મનુષ્યના શરીરમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રનું કયું સ્વરૂપ અલિંગી પ્રજનન કરે છે?

$Entamoeba histolytica$ ની કોથળી (cyst) કેટલા ટ્રોફોઝોઈટ્સ ઉત્પન્ન કરે છે?

મેલેરિયાના પરોપજીવીના જીવનચક્રમાં,સાઇઝોગોની (schizogony) દરમિયાન ઉત્પન્ન થતા કોષોને ........ કહે છે.

વાહક અને તેના દ્વારા ફેલાતા રોગને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$ (વાહક)વિભાગ-$II$ (રોગ)
$(p)$ ક્યુલેક્સ $(Culex)$$(i)$ ડેન્ગ્યુ $(Dengue)$
$(q)$ એનોફીલીસ $(Anopheles)$$(ii)$ ફાઈલેરિયાસિસ $(Filariasis)$
$(r)$ એડીસ $(Aedes)$$(iii)$ મેલેરિયા $(Malaria)$

માનવ રક્તકણોમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રની કઈ અવસ્થા એમીબૉઇડ અવસ્થા તરીકે ઓળખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo