અંતઃસ્ત્રાવની કાર્યપદ્ધતિ અનુસાર,જો લક્ષ્ય અંગમાંથી ગ્રાહી અણુ (receptor molecule) દૂર કરવામાં આવે,તો લક્ષ્ય અંગ:

  • A
    અંતઃસ્ત્રાવ પ્રત્યે પ્રતિચાર દર્શાવશે નહીં.
  • B
    કોઈપણ ફેરફાર વિના અંતઃસ્ત્રાવ પ્રત્યે પ્રતિચાર દર્શાવશે.
  • C
    અંતઃસ્ત્રાવ પ્રત્યે વિરોધાભાસી પ્રતિચાર દર્શાવશે.
  • D
    અંતઃસ્ત્રાવ પ્રત્યે પ્રતિચાર દર્શાવશે,પરંતુ વધુ સાંદ્રતાની જરૂર પડશે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું દ્વિતીયક સંદેશાવાહક (secondary messenger) નથી?

આંતરસ્ત્રાવીય ક્રિયાવિધિની આકૃતિમાં $A, B$ અને $C$ ને ઓળખો.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

નીચેનામાંથી કયા વિધાનો અંતઃસ્ત્રાવોને લાગુ પડે છે?
$I -$ ચેતાકીય સંદેશાવાહકો
$II -$ આંતરકોષીય સંદેશાવાહકો
$III -$ અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે
$IV -$ પોષક રસાયણો
$V -$ ઉત્પન્ન થયા પછી રુધિરમાં મુક્ત થાય છે.

નીચેનામાંથી કયું કોષરસસ્તર પર હોર્મોન-રિસેપ્ટર સંકુલ બનાવે છે?

"ગૌણ સંદેશાવાહક" (Secondary messenger) છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo