પુખ્ત માનવ સ્ત્રીમાં,ઑક્સિટોસીન . . . . . . .

  • A
    અગ્ર પિટ્યુટરી દ્વારા સ્ત્રાવ પામે છે.
  • B
    સ્તન ગ્રંથિઓના વિકાસને ઉત્તેજે છે.
  • C
    પિટ્યુટરીને વાસોપ્રેસીનનો સ્ત્રાવ કરવા માટે ઉત્તેજે છે.
  • D
    પ્રસૂતિ દરમિયાન ગર્ભાશયનું મજબૂત સંકોચન પ્રેરે છે.

Explore More

Similar Questions

પિટ્યુટરી ગ્રંથિને બીજું શું કહેવામાં આવે છે?
$I$. સૌથી નાની અંતઃસ્ત્રાવી ગ્રંથિ
$II$. માસ્ટર અંતઃસ્ત્રાવી ગ્રંથિ
$III$. હાઈપોફિસિસ
સાચો વિકલ્પ પસંદ કરો.

પિટ્યુટરી ગ્રંથિ નીચેનામાંથી કયા ભાગોની બનેલી છે?

સસલામાં પિચ્યુટરીનો કયો અંતઃસ્ત્રાવ પ્રોટીન ચયાપચય અને કંકાલની વૃદ્ધિનું નિયંત્રણ કરે છે?

$ADH$ પિટ્યુટરી ગ્રંથિના પશ્ચ ખંડમાંથી સ્ત્રવિત થાય છે અને તેની ઉણપથી શું થાય છે?

પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ એ 'સાચી' અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo