આવૃત બીજધારીઓમાં નરજન્યુજનકનો કયા સ્વરૂપે ત્યાગ (મુક્ત) કરવામાં આવે છે?

  • A
    ચારકોષી પરાગરજ
  • B
    ત્રણ કોષી પરાગરજ
  • C
    લઘુબીજાણુ માતૃકોષ
  • D
    પરાગાશય

Explore More

Similar Questions

નીચેની આકૃતિ પરાગાશયનો ત્રિપારિમાણિક છેદ દર્શાવે છે. $P$ અને $Q$ને ઓળખો.
$\quad\quad\quad\quad \quad P \quad\quad\quad\quad Q$

$60\%$ થી વધુ આવૃત બીજધારી વનસ્પતિઓમાં,પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. $40\%$ થી ઓછી આવૃત બીજધારી વનસ્પતિઓમાં,પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.

આવૃત બીજધારી વનસ્પતિઓમાં,ટેટ્રાડના તમામ $4$ લઘુબીજાણુઓ એક સ્તર દ્વારા આવરી લેવાયેલા હોય છે જે શેના દ્વારા બને છે?

એકકોટરીય (monothecous) પરાગાશય કયા કુળમાં જોવા મળે છે?

એવી વનસ્પતિ કે જે માત્ર પરાગરજમાંથી વિકાસ પામે છે,તેને .... કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo