$8$-કોષકેન્દ્રીય ભ્રૂણપુટ એ $..........$.

  • A
    હંમેશાં ચતુષ્ક બીજાણુક (tetrasporic)
  • B
    હંમેશાં એક બીજાણુક (monosporic)
  • C
    હંમેશાં દ્વિબીજાણુક (bisporic)
  • D
    ક્યારેક એક બીજાણુક,ક્યારેક દ્વિબીજાણુક અને ક્યારેક ચતુષ્ક બીજાણુક

Explore More

Similar Questions

વનસ્પતિના નીચેનામાંથી કયા ભાગો બે પેઢીઓ ધરાવે છે - એકની અંદર બીજી?

ફલન પછીની ઘટનાઓ સમજાવો. ફલન પછીના તબક્કાઓનું વર્ણન કરો.

નીચેની યાદીમાંથી એકકીય $(n)$ અને દ્વિકીય $(2n)$ રચનાઓને ઓળખો:
$I$ - મહાબીજાણુ માતૃકોષ
$II$ - લઘુબીજાણુ માતૃકોષ
$III$ - અંડકોષ
$IV$ - નરજન્યુ
$V$ - સહાયક કોષ
$VI$ - ભ્રુણ
$VII$ - પ્રતિધ્રુવીય કોષ
$VIII$ - ફલિતાંડ
$IX$ - મહાબીજાણુ
$X$ - લઘુબીજાણુ
એકકીય અને દ્વિકીય રચનાઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

ભારતમાં ભ્રૂણવિજ્ઞાનના વિજ્ઞાનને આગળ વધારનાર પ્રખ્યાત ભ્રૂણવિજ્ઞાની કોણ છે?

$100$ બીજ/ઘઉંના દાણાના નિર્માણ માટે કુલ કેટલાં અર્ધીકરણ વિભાજન જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo