અંડકોષપાત (ovulation) પછી ગ્રાફીયન પુટિકા શેમાં ફેરવાય છે?

  • A
    કૉર્પસ લ્યુટિયમ
  • B
    કૉર્પસ કેલોસમ
  • C
    કૉર્પસ આલ્બિકન્સ
  • D
    કૉર્પસ એટ્રેટિકા

Explore More

Similar Questions

અંડપતન (ovulation) પ્રેરતો અંતઃસ્ત્રાવ કયો છે?

જો માદામાં ફલન ન થાય,તો ઋતુસ્ત્રાવ દરમિયાન કયો અંડકોષ દૂર થાય છે?

કોર્પસ લ્યુટિયમ દ્વારા પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોના દ્વારા શરૂ થાય છે?

માનવ નરના વીર્યસ્ખલનમાં આશરે $200 - 300$ મિલિયન શુક્રકોષો હોય છે,જેમાંથી સામાન્ય પ્રજનનક્ષમતા માટે . . . . . . $\%$ શુક્રકોષો સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ અને ઓછામાં ઓછા . . . . . . $\%$ શુક્રકોષોએ શક્તિશાળી પ્રચલન દર્શાવવું જોઈએ.

શુક્રકોષજનન (Spermatogenesis) ક્યાંથી શરૂ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo