જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિની $(vas deferens)$ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ક્યાંથી વહન પામી શકશે નહીં?

  • A
    અધિવૃષણનલિકા $(epididymis)$ માંથી શુક્રવાહિની $(vas deferens)$ માં
  • B
    અંડપિંડમાંથી ગર્ભાશયમાં
  • C
    યોનિમાર્ગમાંથી ગર્ભાશયમાં
  • D
    શુક્રપિંડમાંથી અધિવૃષણનલિકામાં

Explore More

Similar Questions

શુક્રકોષના વહનનો માર્ગ નીચે મુજબ છે. ખાલી બોક્સમાં ખૂટતા તબક્કાઓ જણાવો.
$\boxed{\text{શુકોત્પાદક નલિકાઓ}} \to \boxed{\text{શુક્રપિંડજાળ}} \to \boxed{A} \to \boxed{\text{અધિવૃષણ નલિકા}} \to \boxed{B} \to \boxed{\text{મૂત્રજનન માર્ગ}}$

સ્ખલન સમયે વીર્યનું ગંઠન (coagulation) શેના કારણે થાય છે?

શુક્રોત્પાદક નલિકાઓ ક્યાં જોવા મળે છે?

સીમેન (વીર્ય) ના નિર્માણમાં કઈ ગ્રંથિનો સ્ત્રાવ સૌથી વધુ ફાળો આપે છે?

અંતઃ-ઉદરીય વૃષણ (Intra-abdominal testes) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo