ખોટું વિધાન ઓળખો.

  • A
    $LH$ અને $FSH$ અંડવાહિનીમાં અંડપાત પ્રેરે છે.
  • B
    $LH$ અને $FSH$ પુટકીય તબક્કા દરમિયાન ક્રમશઃ ઘટે છે.
  • C
    $LH$ આંતરાલીય કોષોમાંથી એન્ડ્રોજનના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે.
  • D
    $FSH$ સરટોલી કોષોને ઉત્તેજિત કરે છે જે શુક્રકાયાન્તરણમાં મદદ કરે છે.

Explore More

Similar Questions

જીવનચક્રમાં કઈ બે ઘટનાઓ રંગસૂત્રોની સંખ્યાને અચળ જાળવી રાખે છે?

તફાવત આપો:
$(a)$ શુક્રપિંડ અને અંડપિંડ
$(b)$ શુક્રકોષ અને અંડકોષ

ઋતુચક્ર (Oestrous cycle) એટલે શું?

વીર્યનું સ્ખલન (Ejaculation):

માનવ માદા પ્રજનન ચક્રની કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ નીચે આપેલ છે. ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. $A \rightarrow FSH$ નો સ્ત્રાવ,$B \rightarrow$ કોર્પસ લ્યુટિયમની વૃદ્ધિ,$C \rightarrow$ પુટિકાની વૃદ્ધિ અને અંડકોષજનન,$D \rightarrow$ અંડપાત,$E \rightarrow LH$ ના સ્તરમાં અચાનક વધારો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo