પાત્રે ફલન (In vitro fertilization) ની પદ્ધતિમાં,નીચેનામાંથી કોને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે?

  • A
    માત્ર $8$ કોષીય અવસ્થાનો ગર્ભ
  • B
    યુગ્મનજ અથવા $8$ કોષીય અવસ્થા સુધીનો ગર્ભ
  • C
    $32$ કોષીય અવસ્થાનો ગર્ભ
  • D
    માત્ર યુગ્મનજ

Explore More

Similar Questions

જો કોઈ વ્યક્તિ ખૂબ ઓછા શુક્રાણુઓ (ઓલિગોઝૂસ્પર્મિયા) અથવા સ્ખલનમાં જીવંત શુક્રાણુઓનો અભાવ (એઝૂસ્પર્મિયા) ને કારણે ગંભીર પુરુષ વંધ્યત્વથી પીડાતી હોય,તો તેને . . . . . . દ્વારા દૂર કરી શકાય છે. આ દંપતીઓને દાતા શુક્રાણુઓનો ઉપયોગ કરવાના વિકલ્પ તરીકે મદદરૂપ થાય છે.

નીચેનામાંથી કઈ પદ્ધતિ $ART$ (Assisted Reproductive Technology) માં સામેલ નથી?

ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (પાત્રે ફલન) એ એક એવી તકનીક છે જેમાં નીચેનામાંથી કોનું ફેલોપિયન ટ્યુબમાં સ્થળાંતર કરવામાં આવે છે?

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા $ZIFT$ પ્રક્રિયા સાથે સંકળાયેલ $\text{નથી}$?

ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo