આપેલી આકૃતિ શું દર્શાવે છે?

  • A
    અંડપિંડનું કેન્સર
  • B
    ગર્ભાશયનું કેન્સર
  • C
    ટ્યુબેક્ટોમી (સ્ત્રી-નસબંધી)
  • D
    વેસેક્ટોમી (પુરુષ-નસબંધી)

Explore More

Similar Questions

કોપર મુક્ત કરતા $IUDs$ માં કોપર આયન માટે કયાં કાર્યો સાચા છે?
$I -$ શુક્રકોષોની ગતિશીલતા (ચલિતતા) અવરોધે છે.
$II -$ શુક્રકોષોની ફલનક્ષમતાને અવરોધે છે.
$III -$ ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે.
$IV -$ ગ્રીવાને શુક્રકોષો વિરોધી બનાવે છે.

મુખ દ્વારા લેવાતા ગર્ભનિરોધક (oral contraceptive) નો સૌથી મહત્વનો ઘટક કયો છે?

નીચેનામાંથી કયું જન્મ નિયંત્રણમાં વપરાતું યાંત્રિક અવરોધ છે?

નીચેનામાંથી હોર્મોન મુક્ત કરતા $IUDs$ કયા છે?

નીચેનામાંથી કયા બિન-ઔષધીય $IUDs$ માં સમાવિષ્ટ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo