$XXY$ જનીન બંધારણ ધરાવતી ડ્રૉસોફીલા માદા માખી હોય છે,પરંતુ માણસમાં તે અસામાન્ય પુરુષ હોય છે. આ દર્શાવે છે કે...

  • A
    $Y$ રંગસૂત્ર ડ્રૉસોફીલામાં લિંગ નિશ્ચયન માટે આવશ્યક છે.
  • B
    $Y$ રંગસૂત્ર ડ્રૉસોફીલામાં માદા નક્કી કરે છે.
  • C
    $Y$ રંગસૂત્ર એ મનુષ્યમાં નર નક્કી કરનાર ઘટક છે.
  • D
    $Y$ રંગસૂત્રનો ડ્રૉસોફીલા અને મનુષ્ય બંનેમાં લિંગ નિશ્ચયનમાં કોઈ ફાળો હોતો નથી.

Explore More

Similar Questions

બાળકના જાતિનું નિર્ધારણ શેના પર આધાર રાખે છે?

$SRY$ જનીન કયા રંગસૂત્ર પર આવેલું છે?

નીચેનામાંથી કયા સજીવોમાં નર $\rightarrow n$ અને માદા $\rightarrow 2n$ જેવી સંરચના જોવા મળે છે?

જો બે ડ્રોસોફિલા વ્યક્તિગતનો $X/A$ ગુણોત્તર અનુક્રમે $0.6$ અને $0.33$ હોય,તો તેમનું લિંગ શું હશે?

નર તિતિઘોડાનું જનીનીક બંધારણ નીચેનામાંથી કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo