નીચેનામાંથી કયું આવશ્યક એમિનો ઍસિડ છે?

  • A
    સેરીન
  • B
    એસ્પાર્ટિક ઍસિડ
  • C
    ગ્લાયસીન
  • D
    ફિનાઇલ એલેનીન

Explore More

Similar Questions

ધ્રુવીયતાના આધારે એમિનો એસિડનું વર્ગીકરણ કોણે આપ્યું?

કૉલમ-$I$ ના સંયોજનોને કૉલમ-$II$ માં તેમના કાર્ય સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. ટ્રિપ્સિન$(i)$ ચેપી કારકો સામે લડે છે
$B$. $GLUT$-$4$$(ii)$ આંતરકોષીય આધારક દ્રવ્ય છે
$C$. કોલેજન$(iii)$ ઉત્સેચક તરીકે કાર્ય કરે છે
$D$. એન્ટિબોડી$(iv)$ કોષોમાં ગ્લુકોઝના વહનને સક્ષમ બનાવે છે

બધા જીવંત સજીવો માટે જરૂરી તત્વ ........ છે.

પ્રાણીસૃષ્ટિમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન કયું છે?

માત્ર એક જ પોલીપેપ્ટાઈડ ધરાવતું પ્રોટીન કયા સ્તરે કાર્ય કરવા માટે સક્ષમ બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo