વનસ્પતિઓના સૂકા વજનનો મુખ્ય ભાગ ............ નો બનેલો હોય છે.

  • A
    કાર્બન,નાઇટ્રોજન,હાઇડ્રોજન
  • B
    કાર્બન,હાઇડ્રોજન,ઑક્સિજન
  • C
    નાઇટ્રોજન,ફોસ્ફરસ,પોટેશિયમ
  • D
    કેલ્શિયમ,મેગ્નેશિયમ,સલ્ફર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ વનસ્પતિઓ માટે આવશ્યક નથી?

વનસ્પતિઓમાં આવશ્યક ખનિજોનું મહત્વ જણાવો.

વનસ્પતિઓ દ્વારા સૌથી વધુ માત્રામાં જરૂરી ખનીજ તત્વ કયું છે?

ઉદાહરણો સાથે સમજાવો: ગુરુપોષક તત્વો,લઘુપોષક તત્વો,લાભદાયી પોષક તત્વો,ઝેરી તત્વો અને આવશ્યક તત્વો.

વનસ્પતિ પેશીઓમાં $......$ થી વધુ સાંદ્રતામાં હાજર તત્વોને ગુરુપોષક તત્વો (macronutrients) કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo