નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    સેલ્યુલોઝ એ પોલીસેકેરાઈડ છે.
  • B
    યુરેસિલ એ પિરિમિડીન છે.
  • C
    ગ્લાયસિન એ સલ્ફરયુક્ત એમિનો ઍસિડ છે.
  • D
    સુક્રોઝ એ ડાયસેકેરાઈડ છે.

Explore More

Similar Questions

નીચે આપેલ પૈકી કયું થાયમીનનું બંધારણ છે?

પાણીના એક અણુમાં સહસંયોજક બંધ અને હાઇડ્રોજન-બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: પ્રોટીનને એક રેખા તરીકે કલ્પવામાં આવે છે,જેનો ડાબો છેડો પ્રથમ એમિનો એસિડ ($N$-ટર્મિનલ) દ્વારા અને જમણો છેડો છેલ્લા એમિનો એસિડ ($C$-ટર્મિનલ) દ્વારા દર્શાવવામાં આવે છે.
વિધાન $II$: પુખ્ત માનવ હિમોગ્લોબિન $4$ સબયુનિટ્સનું બનેલું છે (બે $\alpha$ પ્રકારના સબયુનિટ્સ અને બે $\beta$ પ્રકારના સબયુનિટ્સ).
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

આપેલ બંધારણ કયા નાઇટ્રોજન બેઇઝનું છે?

નીચેનામાંથી કયું અસંગત (ખોટું) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo