અર્ધીકરણમાં,બાળકોષો પિતૃકોષથી અને એકબીજાથી કઈ બાબતે અલગ પડે છે?

  • A
    વિશ્લેષણ,મુક્ત વહેંચણી અને વ્યતિકરણ
  • B
    વિશ્લેષણ અને વ્યતિકરણ
  • C
    મુક્ત વહેંચણી અને વ્યતિકરણ
  • D
    માત્ર વિશ્લેષણ અને મુક્ત વહેંચણી

Explore More

Similar Questions

અર્ધીકરણ વિભાજનના $I$ તબક્કા પછી રંગસૂત્રોની સંખ્યામાં શું ફેરફાર થાય છે?

વ્યતિકરણ (Crossing over) એ આનુવંશિક દ્રવ્યની આપ-લે છે,જે કોની વચ્ચે થાય છે?

પ્રોફેઝના કયા તબક્કાની શરૂઆત કાયઝમેટાના સંપૂર્ણ ટર્મિનલાઇઝેશન (અંતિમકરણ) અને $RNA$ સંશ્લેષણના અવરોધ દ્વારા ચિહ્નિત થયેલ છે?

અર્ધસૂત્રણ-$I$ અને અર્ધસૂત્રણ-$II$ ની વચ્ચે હંમેશાં શું જોવા મળે છે?

એક કોષમાં અર્ધીકરણ (Meiosis) થવાથી કેટલા કોષોનું સર્જન થાય છે ($\text{કોષો}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo