જ્યારે કોષને પાણીમાં મૂકવામાં આવે છે,ત્યારે આશૂનતા (turgidity) વધે છે,જે કોષદીવાલ પર દબાણ કરે છે. આ દબાણ:

  • A
    વધે છે
  • B
    ઘટે છે
  • C
    વધઘટ થાય છે
  • D
    કોઈ ફેરફાર થતો નથી

Explore More

Similar Questions

જ્યારે આસૃતિ દબાણ (Osmotic Pressure) એ દીવાલ દબાણ (Wall Pressure) ની સમાન થાય છે,ત્યારે

આપેલ યોગ્ય પરિસ્થિતિઓમાં,$DPD$ એ $OP$ કરતા વધારે હશે.

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$i$. સ્ફીત કોષ (Turgid cell)$a$. $T.P. = 0$
$ii$. શુદ્ધ પાણી$b$. $D.P.D. = 0$
$iii$. શિથિલ કોષ (Flaccid cell)$c$. $\Psi_w = 0$

આસૃતિદાબ એટલે $.............$

આસુનદાબ (Turgor pressure) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo