નીચેનામાંથી કઈ સપુષ્પી વનસ્પતિમાં,મૂળની ગંડિકાઓ તંતુમય નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મ સજીવો ધરાવે છે?

  • A
    કેસ્યુરીના ઇક્વીસેટીફોલીયા
  • B
    ક્રોટેલેરીયા જુનન્સીયા
  • C
    સાયકસ રીવોલુટા
  • D
    સીસર એરીએટીયમ

Explore More

Similar Questions

નાઈટ્રોજનની ઉણપવાળી જમીનમાં પણ સારી રીતે ઉગી શકતો પાક કયો છે?

બે નાઈટ્રોજન સ્થાપક બેક્ટેરિયા ($Rhizobium$ અને $Aerorhizobium$) સાથે સહજીવન ધરાવતી કઠોળ વર્ગની વનસ્પતિ કઈ છે?

કઠોળ વર્ગની વનસ્પતિઓ મહત્વની છે કારણ કે તેઓ

ગાંઠયુક્ત મૂળ (Nodulated roots) વનસ્પતિને શેનાથી સમૃદ્ધ બનાવે છે?

$Alnus$ ના મૂળની ગાંઠોમાં નાઈટ્રોજનનું સ્થાપન કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo