અસંગત જોડ શોધો.

  • A
    $Frankia - Alnus$
  • B
    $Rhodospirillum - Mycorrhiza$
  • C
    $Anabaena - Nitrogen fixer$
  • D
    $Rhizobium - Alfalfa$

Explore More

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ટ્રાન્સએમિનેશન / રિડક્ટિવ એમિનેશન દરમિયાન,એક એમિનો ઍસિડમાંથી એમિનો જૂથ કિટો ઍસિડના કિટો જૂથમાં સ્થાનાંતરિત થાય છે.
$(2)$ એઝેટોબૅક્ટર / ક્લોસ્ટ્રીડિયમ એ મુક્તજીવી બૅક્ટેરિયા છે.

નીચેની કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$1.$ માઈકોરાઈઝા$a.$ મુક્તજીવી $N_2$-સ્થાપક
$2.$ નોસ્ટોક$b.$ ફૉસ્ફરસનું શોષણ
$3.$ એઝોસ્પાયરીલમ$c.$ શિમ્બીકુળની વનસ્પતિ
$4.$ રાઈઝોબિયમ$d.$ સ્વયંપોષી $N_2$-સ્થાપક

ખનિજ પોષણના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(a)$ સૂક્ષ્મપોષકતત્વોમાં મધ્યમ ઘટાડો અથવા વધારો અનુક્રમે ઉણપ અને ઝેરી લક્ષણોનું કારણ બને છે.
$(b)$ મેંગેનીઝની વધુ પડતી માત્રા આયર્ન, કેલ્શિયમ અને મોલિબ્ડેનમની ઝેરી અસરનું કારણ બને છે.
$(c)$ જ્યારે કોઈ મેક્રોન્યુટ્રિઅન્ટ (ગુરુપોષકતત્વ) નિર્ણાયક સાંદ્રતાથી નીચે હોય ત્યારે તેને ઝેરી ગણવામાં આવે છે.
ઉપરનામાંથી કયા વિધાનો સાચા છે?

કૉલમ-$I$ માં આપેલ દેહધાર્મિક ક્રિયાઓ અને કૉલમ-$II$ માં આપેલ ખનીજ તત્ત્વોની યોગ્ય જોડ મેળવો:
કૉલમ-$I$કૉલમ-$II$
$1$. સ્નાયુ સંકોચન$a$. $Mg^{+2}$
$2$. ખોરાકનું પાચન$b$. $Ca^{+2}$
$3$. શક્તિવિનિમય$c$. $Mo$
$4$. કાર્બોદિતનું સંશ્લેષણ$d$. $(PO_4)^{-3}$
$5$. નાઇટ્રોજન સ્થાપન$e$. $Cl^-$

જમીનના નાઈટ્રેટ્સ . . . . . . દ્વારા પૃથ્વીમાં ઊંડે સુધી ધોવાઈ જાય છે (leached).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo