પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા (ડાર્ક રિએક્શન) ક્યાં થાય છે?

  • A
    થાઇલેકૉઇડ પટલોમાં
  • B
    સ્ટ્રોમામાં
  • C
    સ્ટ્રોમાની બહારની પ્રકાશસંશ્લેષણીય લેમેલી પર
  • D
    અંગિકાના પરિઘવર્તીય અવકાશમાં

Explore More

Similar Questions

ઉચ્ચ કક્ષાની વનસ્પતિના હરિતકણના સ્ટ્રોમામાં શું જોવા મળે છે?

પ્રકાશસંશ્લેષણની સમગ્ર પ્રક્રિયા અનેક પ્રતિક્રિયાઓ ધરાવે છે. કોષમાં શર્કરાના અણુઓનું સંશ્લેષણ ક્યાં થાય છે?

$RuBP$ કાર્બોક્સિલેઝ ઉત્સેચક:

કેલ્વિન ચક્રનું વર્ણન કરો.

$C_3$ પથમાં ગ્લુકોઝનો એક અણુ બનાવવા માટે કેટલા $ATP$ અને $NADPH$ અણુઓની જરૂર પડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo