$C_3$ વનસ્પતિઓમાં કૅલ્વિન ચક્ર દરમિયાન $CO_2$ નો પ્રાથમિક ગ્રાહક અણુ કયો છે?

  • A
    ફૉસ્ફોઇનોલ પાયરૂવેટ $(PEP)$
  • B
    રિબ્યુલોઝ $1,5$-બિસફૉસ્ફટ $(RuBP)$
  • C
    ફૉસ્ફોગ્લિસરિક ઍસિડ $(PGA)$
  • D
    રિબ્યુલોઝ મોનોફૉસ્ફટ $(RMP)$

Explore More

Similar Questions

અંધકાર પ્રક્રિયા (Dark reaction) માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

$RUBISCO$ નું પૂર્ણ નામ શું છે?

કેલ્વિન ચક્ર ($C_3$ વનસ્પતિઓ) માં કાર્બન ડાયોક્સાઇડ સ્વીકારનાર કોણ છે?

પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા (dark reaction) માટે નીચેનામાંથી શું જરૂરી છે?
$A$. પ્રકાશ $B$. ક્લોરોફિલ $C$. $CO_2$ $D$. $ATP$ $E$. $NADPH$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા દરમિયાન કઈ શર્કરાનું સંશ્લેષણ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo