પ્રકાશસંશ્લેષણની પ્રકાશ-આધારિત પ્રક્રિયામાં,હરિતકણ નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સીધી રીતે સંકળાયેલ છે?

  • A
    ફૉસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ
  • B
    $CO_2$ નું સ્થાપન
  • C
    ગ્લુકોઝ અને સ્ટાર્ચનું નિર્માણ
  • D
    પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન અને ફૉસ્ફોરાયલેશન

Explore More

Similar Questions

$A$: પ્રકાશસંશ્લેષણમાં એસિમિલેટરી પાવર થાઈલેકોઈડ પટલમાં થતા $ETS$ માં ઉત્પન્ન થાય છે.
$R$: તેઓ $CO_2$ ના રિડક્શન અને $RuBP$ ના પુનઃસર્જન માટે જરૂરી છે.

પિગમેન્ટ સિસ્ટમ-$II$ ($PS$-$II$) શેની સાથે સંબંધિત છે?

હિલ પ્રક્રિયાની નીપજો કઈ છે?

ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પ્રકાશસંશ્લેષણમાં વપરાતા નીચેના સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ શું છે?
$(1)$ $PS-I$
$(2)$ $PS-II$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo