શેરડીમાં જ્યારે $14CO_2$ નું મેલિક ઍસિડમાં સ્થાપન થાય છે,ત્યારે $CO_2$ ના સ્થાપન માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

  • A
    ફ્રૂક્ટોઝ ફૉસ્ફટેઝ
  • B
    રિબ્યુલોઝ બાયફૉસ્ફટ કાર્બોક્ઝાયલેઝ
  • C
    ફૉસ્ફોઇનોલ પાયરુવિક ઍસિડ કાર્બોક્ઝાયલેઝ
  • D
    રિબ્યુલોઝ ફૉસ્ફટ કાયનેઝ

Explore More

Similar Questions

કયું કુળ છે જેમાં ઘણી વનસ્પતિઓ $C_4$ પ્રકારની હોય છે?

નીચેનામાંથી શેમાં ફોસ્ફોરાયલેશન (phosphorylation) ગેરહાજર હોય છે?

એગ્રેનલ (Agranal) હરિતકણ શેમાં જોવા મળે છે?

$C_4$ વનસ્પતિઓમાં,પુલકંચુક (bundle sheath) કોષો

$C_{4}$ વનસ્પતિઓમાં,RuBisCO ઉત્સેચક ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo