પ્રકાશસંશ્લેષણ દરમિયાન મુક્ત થતો $O_2$ પાણીના અણુઓમાંથી આવે છે. નીચેનામાંથી કયા તત્ત્વોની જોડી આ પ્રક્રિયામાં સંકળાયેલ છે?

  • A
    મેંગેનીઝ અને ક્લોરીન
  • B
    મેંગેનીઝ અને પોટેશિયમ
  • C
    મેગ્નેશિયમ અને મોલિબ્લેડનમ
  • D
    મેગ્નેશિયમ અને ક્લોરીન

Explore More

Similar Questions

$P-700$ ની મહત્તમ શોષણ ક્ષમતા (absorption maxima) કેટલી છે?

સ્ટ્રોમા લેમેલામાં ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન શા માટે થાય છે?

નીચેનામાંથી શેમાં હિલની પ્રક્રિયા જોવા મળે છે?

પ્રકાશપ્રક્રિયા માટે $Z$-સ્કીમ ($Z$-scheme) કોણે પ્રસ્તાવિત કરી હતી?

પ્રકાશની વિકિરણ ઉર્જા રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થઈને શેના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo