ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન દ્વારા કોનું નિર્માણ થાય છે?

  • A
    પ્રકાશસંશ્લેષણમાં $ATP$
  • B
    શ્વસનમાં $ATP$
  • C
    પ્રકાશસંશ્લેષણમાં $NADPH$
  • D
    શ્વસનમાં $NADPH$

Explore More

Similar Questions

કોષીય શ્વસનમાં,$O_2$ નો ઉપયોગ અંતિમ ઇલેક્ટ્રોન ગ્રાહક તરીકે શેના માટે થાય છે?

......... એ શ્વસન અને પ્રકાશસંશ્લેષણ બંને પ્રક્રિયાઓ માટે જરૂરી છે.

કોષીય શ્વસનમાં $NAD^+$ ની ભૂમિકા શું છે?

ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશન દરમિયાન $NADH + H^+$ અને $FADH_2$ ના એક અણુમાંથી અનુક્રમે કેટલા $ATP$ અણુઓ ઉત્પન્ન થાય છે?

“મિશેલનો રસાયણ-આસૃતિવાદ (Chemiosmotic theory)” કોની સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo