ક્રેબ્સ ચક્ર ક્યાં જોવા મળે છે?

  • A
    કણાભસૂત્ર
  • B
    કોષરસ
  • C
    હરિતકણ
  • D
    રિબોઝોમ

Explore More

Similar Questions

ક્રેબ્સ ચક્રના ઉત્સેચકો કે જેમાં $NADH + H^+$ ઉત્પન્ન થાય છે તે કયા છે?

ક્રેબ્સ ચક્રમાં,સક્સિનેટના સ્તરે દૂર થતા હાઇડ્રોજન પરમાણુઓ કોના દ્વારા સ્વીકારવામાં આવે છે?

કઈ પ્રક્રિયામાં $NAD^+$ નું $NADH + H^+$ માં રિડક્શન થતું નથી?

આપેલ પ્રક્રિયામાં $A$ અને $B$ ને ઓળખો:
$\text{Pyruvic acid} + \text{CoA} + \text{NAD}^+ \xrightarrow{\text{Mg}^{2+}} A + B + \text{NADH} + \text{H}^+$

$TCA$ ચક્રના તમામ ઉત્સેચકો કણાભસૂત્રના આધારકમાં (matrix) આવેલા હોય છે, સિવાય કે એક ઉત્સેચક જે સુકોષકેન્દ્રીઓમાં કણાભસૂત્રના અંતઃપટલમાં અને આદિકોષકેન્દ્રીઓમાં કોષરસમાં આવેલો હોય છે. આ ઉત્સેચક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo