વનસ્પતિ વૃદ્ધિ નિયામકો (PGRs) એટલે શું?

  • A
    પુષ્પસર્જન માટેના રાસાયણિક નિયામકો
  • B
    દ્વિતીય વૃદ્ધિ માટેના રાસાયણિક નિયામકો
  • C
    બીજની પરિપક્વતા માટે વૃદ્ધિનું નિયંત્રણ કરતા અંતઃસ્ત્રાવો
  • D
    વનસ્પતિ દ્વારા દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન કરવા માટે સંશ્લેષિત થતા રાસાયણિક પદાર્થો

Explore More

Similar Questions

વ્યાખ્યા આપો અથવા સમજાવો: વનસ્પતિ વૃદ્ધિ નિયામકો (Plant growth regulators).

વનસ્પતિ વૃદ્ધિ નિયામકોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

સાયટોકાઈનિનની શોધ કેવી રીતે થઈ હતી?

વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની શોધ અંગે નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$A$. $F. W. Went$$1$. $Kinetin$
$B$. $E. Kurosawa$$2$. $Gibberellic$ $acid$
$C$. $Skoog$ $and$ $Miller$$3$. $Auxin$
$D$. $Cousin$$4$. $Ethylene$

સાચો ક્રમ પસંદ કરો:

કયા વૈજ્ઞાનિકોએ નિરીક્ષણ કર્યું કે કેનેરી ઘાસના ભૂણાગ્રચોલ (coleoptiles) એકપક્ષીય પ્રકાશના સ્ત્રોત તરફ વળીને વૃદ્ધિ પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo