એક જૂથની વનસ્પતિ $12$ કલાકના દિવસ અને $12$ કલાકની રાત્રિના ચક્રમાં પુષ્પસર્જન દર્શાવે છે. જ્યારે આ જ વનસ્પતિના બીજા જૂથમાં રાત્રિના તબક્કામાં ક્ષણિક પ્રકાશ દ્વારા વિક્ષેપ પહોંચાડતા પુષ્પસર્જન થતું નથી, તો આ વનસ્પતિને તમે નીચે આપેલ પૈકી કયા જૂથમાં મૂકશો?

  • A
    દીર્ઘ દિવસીય વનસ્પતિઓ
  • B
    લઘુ દિવસીય વનસ્પતિઓ
  • C
    દિન તટસ્થ વનસ્પતિઓ
  • D
    અંધકારીય તટસ્થ વનસ્પતિઓ

Explore More

Similar Questions

વ્યાખ્યા/સમજૂતી આપો: દિવસ-તટસ્થ વનસ્પતિ (Day-neutral plant).

ટૂંકા દિવસની વનસ્પતિઓ $(SDP)$ માં,પુષ્પસર્જન શેના દ્વારા પ્રેરિત થાય છે?

નીચેની વનસ્પતિઓને લોન્ગ ડે પ્લાન્ટ્સ $(LDP)$, શોર્ટ ડે પ્લાન્ટ્સ $(SDP)$ અને ડે ન્યુટ્રલ પ્લાન્ટ્સ $(DNP)$ માં વર્ગીકૃત કરો: ઝેન્થિયમ, હેનબેન $(Hyoscyamus \text{ } niger)$, પાલક, ડાંગર, સ્ટ્રોબેરી, બ્રાયોફિલમ, સૂર્યમુખી, ટામેટા, મકાઈ.

લાલ-દૂર લાલ પ્રકાશના આંતર-રૂપાંતરણમાં સામેલ રંજકદ્રવ્ય કયું છે?

વસંતીકરણ (Vernalization) ની જરૂર હોય તેવી વનસ્પતિઓના ઉદાહરણો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo