સપુષ્પી વનસ્પતિઓમાં,જીર્ણતા (senescence) એ સક્રિય કોષીય વિકાસની પ્રક્રિયા છે,જે વૃદ્ધિ અને કાર્યનું સૂચન કરે છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે?

  • A
    જલવાહિની અને જલવાહિનીકીનું વિભેદન
  • B
    પર્ણપતન
  • C
    એકવર્ષાયુ વનસ્પતિઓ
  • D
    પુષ્પીય ભાગો

Explore More

Similar Questions

વિકાસમાં સમાવેશ થાય છે (વનસ્પતિઓ):
$I.$ વિભેદન (Differentiation)
$II.$ પુનઃવિભેદન (Redifferentiation)
$III.$ નિર્વિભેદન (Dedifferentiation)
આપેલા વિકલ્પોમાંથી સાચો સમૂહ પસંદ કરો.

કોષોમાંથી પેશીઓના સર્જન માટે થતી ક્રિયાને ........ કહેવામાં આવે છે.

સ્વરૂપ અને શારીરિક પ્રવૃત્તિમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે?

વિધાન: કોષોનું વિશિષ્ટીકરણ સજીવ માટે ઉપયોગી છે.
કારણ: તે સજીવની કાર્યક્ષમતામાં વધારો કરે છે.

બહુકોષી સજીવોમાં પેશીઓના નિર્માણ માટે કઈ પ્રક્રિયા જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo