નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

  • A
    વિટામિન $E - \text{ટોકોફેરોલ}$
  • B
    વિટામિન $D - \text{રિબોફ્લેવિન}$
  • C
    વિટામિન $C - \text{કેલ્સીફેરોલ}$
  • D
    વિટામિન $A - \text{થાયેમીન}$

Explore More

Similar Questions

કયો બંધ જળવિભાજન (hydrolysis) દ્વારા તૂટે છે?

આપેલ બંધારણ જીવંત પેશીઓમાં જોવા મળતા ઓછા અણુભાર ધરાવતા કાર્બનિક સંયોજનનું છે. આ શ્રેણી અને બંધારણમાં ખૂટતો ઘટક $X$ ઓળખો.
કક્ષા $-$ ઘટક

નીચેનામાંથી કયું અસંગત છે?

$C, H, O$ અને $N$ ખનીજ તત્વો નીચેનામાંથી કોના બંધારણમાં જોવા મળે છે?

નીચેનાને જોડો:
સ્તંભ $I$ સ્તંભ $II$
$(a)$ એક્વાપોરિન $(i)$ એમાઈડ
$(b)$ એસ્પારજીન $(ii)$ પોલીસેકેરાઈડ
$(c)$ એબ્સિસિક એસિડ $(iii)$ પોલીપેપ્ટાઈડ
$(d)$ કાઈટીન $(iv)$ કેરોટીનોઈડ્સ

સાચો વિકલ્પ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo