જો જઠરગ્રંથીના પરાઈટલ કોષોનો સ્ત્રાવ અવરોધક દ્વારા અટકાવવામાં આવે તો શું થશે?

  • A
    જઠરરસમાં કાયમોસિનનો અભાવ હશે.
  • B
    જઠરરસમાં પેપ્સિનોજનનો અભાવ હશે.
  • C
    $HCl$ ના સ્ત્રાવના અભાવે,અક્રિયાશીલ પેપ્સિનોજન સક્રિય ઉત્સેચક પેપ્સિનમાં રૂપાંતરિત થશે નહીં.
  • D
    પક્વાશયના શ્લેષ્મસ્તરમાંથી એન્ટરોકાઇનેઝ મુક્ત થશે નહીં અને તેથી ટ્રિપ્સિનોજનનું ટ્રિપ્સિનમાં રૂપાંતર થશે નહીં.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓની નીપજો ઓળખો:
પ્રોટીન્સ,પેપ્ટોન્સ,પ્રોટિઓઝીસ $\rightarrow$ $P$
સ્ટાર્ચ $\rightarrow$ $Q$
લિપિડ $\rightarrow$ $R$
ન્યુક્લિક એસિડ $\rightarrow$ $S$

પાચનની વ્યાખ્યા એક વાક્યમાં આપો.

જો કોઈ કારણસર આંતરડાના અધિચ્છદના પેરિએટલ કોષો આંશિક રીતે બિન-કાર્યક્ષમ બની જાય,તો શું થવાની સંભાવના છે?

પેપ્સિનોજનનું પેપ્સિનમાં રૂપાંતર $.......$ દ્વારા થાય છે.

Succus entericus (આંતરડાનો રસ) ને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo