માનવીના શ્વસનતંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    સિગારેટનું ધૂમ્રપાન શ્વાસવાહિકામાં સોજો (inflammation) ઉત્પન્ન કરે છે.
  • B
    મગજના પોન્સના વિસ્તારમાં આવેલ ન્યુમોટેક્સિક કેન્દ્ર તરફથી મળતાં ચેતાતંત્રીય સંદેશાઓ શ્વાસનો સમય વધારે છે.
  • C
    દળવાની અને પથ્થર તોડવાના કારખાનાઓમાં કામ કરતાં કામદારો ફેફસાંનાં ફાઇબ્રોસીસથી પીડાય છે.
  • D
    $(A)$ અને $(C)$

Explore More

Similar Questions

આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગના થવા એ કયા રોગનું લક્ષણ છે?

નીચેનામાંથી કયો શ્વસનતંત્રનો દીર્ઘકાલીન (ક્રોનિક) રોગ છે?

ન્યુમોનિયાના કેટલાક કિસ્સાઓમાં, શરીરના કયા ભાગો ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય છે?

ધૂમ્રપાન કરવાથી રુધિરમાં .................. .

જ્યારે પેશીઓને ઓક્સિજનનો પુરવઠો અપૂરતો હોય,ત્યારે તે સ્થિતિને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo