આપેલી આકૃતિ મનુષ્યમાં રુધિર પરિવહનનો પરિપથ દર્શાવે છે,જેમાં $A$ થી $D$ નિર્દેશિત કરેલ છે. નિર્દેશિત ભાગ ઓળખો અને તેનું કાર્ય / તેના કાર્યો જણાવો.

  • A
    $D -$ પૃષ્ઠમહાધમની - હૃદયમાંથી શરીરના ભાગો તરફ રુધિર લઈ જાય છે,$PO_2 = 95 \, mm \, Hg$
  • B
    $A -$ ફુપ્ફુસીય શીરા - શરીરના વિવિધ ભાગોમાંથી અશુદ્ધ રુધિરનું વહન કરે છે,$PO_2 = 60 \, mm \, Hg$
  • C
    $B -$ ફુપ્ફુસીય ધમની - હૃદયમાંથી ફેફસાંને રુધિર પહોંચાડે છે,$PO_2 = 90 \, mm \, Hg$
  • D
    $C -$ મહાશિરા - શરીરના અંગોમાંથી જમણા કર્ણક સુધી રુધિર લાવે છે,$PCO_2 = 45 \, mm \, Hg$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા અંગને શરીરનું બ્લડ બેંક કહેવામાં આવે છે?

અચાનક થતા રુધિરના વ્યય (રક્તસ્ત્રાવ) સમયે રુધિરનો પુરવઠો પૂરો પાડવા માટે કયું અંગ જવાબદાર છે?

વિધાન-$I$ :- શરીર પાસે સ્ટ્રોક વોલ્યુમ તેમજ હૃદયના ધબકારા બદલવાની ક્ષમતા છે અને તેના દ્વારા કાર્ડિયાક આઉટપુટ બદલી શકાય છે.
વિધાન-$II$ :- દરેક કાર્ડિયાક ચક્ર દરમિયાન બે મુખ્ય અવાજો ઉત્પન્ન થાય છે જે સ્ટેથોસ્કોપ દ્વારા સરળતાથી સાંભળી શકાતા નથી.

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ મત્સ્ય : એકલ પરિવહન :: ઉભયજીવી : ...........
$(2)$ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે : ત્રિદલ વાલ્વ :: ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે : .............

નીચેનામાંથી કયા કોષો સૂક્ષ્મ જીવોનું ઝડપથી ભક્ષણ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo