સમમૂલક (રચનાસદ્રશ) અંગો ............. છે.

  • A
    કીટકોની પાંખો અને ચામાચીડિયાની પાંખો
  • B
    માછલીની ઝાલરો અને સસલાનાં ફેફસાં
  • C
    વ્હેલના હલેસા (ફ્લિપર) અને ઘોડાના અગ્ર ઉપાંગો
  • D
    તીતીઘોડાની પાંખો અને કાગડાની પાંખો

Explore More

Similar Questions

જૈવિક ઉત્ક્રાંતિના સમર્થનમાં એક મહત્વપૂર્ણ પુરાવો શું છે?

માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં કઈ અવશિષ્ટ રચના વિકસે છે?

દ્રાક્ષના વેલાના પ્રતાન (tendrils) એ કોળાના પ્રતાન સાથે સમમૂલક (homologous) છે,પરંતુ વટાણાના પ્રતાન સાથે કાર્યસદ્રશ (analogous) છે. આ વિધાનને યોગ્ય ઠેરવો.

પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ (અગ્ર ઉપાંગો) એ શેનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કયા માનવ અંગો અવશિષ્ટ (vestigial) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo