એક વ્યક્તિ અનિશ્ચિત મૂડ, લાગણીઓનો ઊભરો, ઝઘડાખોર વર્તન અને અન્યો સાથે સંઘર્ષ ધરાવે છે. તે ....... વિકારથી પીડાય છે.

  • A
    સાઇઝોફેનિયા
  • B
    બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર $(BPD)$
  • C
    મૂડ ડિસઓર્ડર
  • D
    વ્યસન સંબંધિત વિકાર

Explore More

Similar Questions

નીચેના વાક્યો વાંચો અને સાચા વાક્યો પસંદ કરો:
$1.$ મરડો,પ્લેગ અને ડિપ્થેરિયા બેક્ટેરિયા દ્વારા થાય છે.
$2.$ $Salmonella$ $typhi$ સીધી રીતે શ્વસનતંત્રને અસર કરે છે.
$3.$ અમીબાયાસિસ અને એસ્કેરિયાસિસ દૂષિત પાણી દ્વારા થાય છે.
$4.$ આંતરિક રક્તસ્રાવ,એનિમિયા અને સ્નાયુઓમાં દુખાવો એ હાથીપગાના લક્ષણો છે.

જંતુઓમાં જંતુનાશકો પ્રત્યે પ્રતિકારકતા માટે શું જવાબદાર છે?

વ્યક્તિગત સ્વાસ્થ્યની જાળવણી માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો.
યાદી $I$યાદી $II$
$A$. દાદર (Ringworm)$I$. Haemophilus influenzae
$B$. ફાઈલેરિયાસિસ (Filariasis)$II$. Trichophyton
$C$. મેલેરિયા (Malaria)$III$. Wuchereria bancrofti
$D$. ન્યુમોનિયા (Pneumonia)$IV$. Plasmodium vivax

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

વિભાગ-$I$ અને વિભાગ-$II$ ને યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(1)$ $ELISA$$(A)$ ટાઈફોઈડ
$(2)$ વિડાલ ટેસ્ટ$(B)$ ડિફથેરીયા
$(3)$ મોન્ટોકસ કસોટી$(C)$ ક્ષય (Tuberculosis)
$(4)$ $Schick$ કસોટી$(D)$ $AIDS$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo