વાઇરસજન્ય રોગોની જોડ શોધો.

  • A
    શરદી,એઈડ્ઝ
  • B
    શરદી,મરડો
  • C
    ક્ષય,ટાઈફોઈડ
  • D
    એઈડ્ઝ,દાદર

Explore More

Similar Questions

એક છેડેથી શિરોલંબ લટકાવેલા તારના નીચેના છેડે $200 \ N$ વજન લટકાવીને તેને ખેંચવામાં આવે છે. આ વજન તારને $1 \ mm$ જેટલો ખેંચે છે. તો તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જા ......... $J$ છે.

$13^{th}$ સમૂહના તત્વો (બોરોન પરિવાર) ની $+3$ અને $+1$ અવસ્થાઓનો અયોગ્ય સ્થિરતા ક્રમ કયો છે?

રુધિર દ્વારા શોષાયેલ આશરે $70\%$ કાર્બન ડાયોક્સાઇડ ફેફસાં સુધી કેવી રીતે વહન પામે છે?

એક પાતળી સમાન વર્તુળાકાર રીંગ $30^\circ$ ના ઢળતા સમતલ પર લપસ્યા વગર ગબડી રહી છે. ઢળતા સમતલ પર તેનો રેખીય પ્રવેગ કેટલો હશે?

ગ્લોમેર્યુલર ફિલ્ટરેશન રેટ $(GFR)$ માં ઘટાડો થવાથી શું સક્રિય થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo