નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?

  • A
    સોમેટિક સંકરણ - બે ભિન્ન કોષોનું જોડાણ
  • B
    વાહક $DNA$ - $t-RNA$ સંશ્લેષણ માટેનું સ્થાન
  • C
    માઈક્રોપ્રોપેગેશન - પાત્રમાં (in vitro) વનસ્પતિઓનું મોટા પાયે ઉત્પાદન
  • D
    કેલસ - પેશી સંવર્ધનમાં ઉત્પન્ન થતો કોષોનો અવ્યવસ્થિત જથ્થો

Explore More

Similar Questions

$DNA$ ના ચીપકુ છેડા (sticky ends) ની પ્રક્રિયાને કયો ઉત્સેચક સરળ બનાવે છે?

$pBR322$ માં $amp^R$ સાઇટ પર નીચેનામાંથી કયા એન્ડોન્યુક્લિએઝ માટેની ઓળખ સાઇટ્સ (recognition sites) આવેલી છે?

રેડિયોએક્ટિવ અણુથી ટેગ કરેલા $DNA$ અથવા $RNA$ ના એકલ-શૃંખલામય ટુકડાને ..... કહે છે.

વેક્ટરમાં રહેલ એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન સામાન્ય રીતે કોની પસંદગીમાં મદદ કરે છે?

$DNA$ લાગેઝ પ્લાઝમીડ અને વિદેશી $DNA$ ના ટુકડાને જોડવા માટે કયા બંધનું નિર્માણ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo