આંતરજાતીય સંકરણ (Interspecific hybridization) એ કોની વચ્ચેનું પ્રજનન છે?

  • A
    જુદી જુદી જાતિઓના શ્રેષ્ઠ નર અને માદા
  • B
    એક જ જાતિના છેલ્લી $4-6$ પેઢીના એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલ પ્રાણીઓ
  • C
    સામાન્ય પૂર્વજો ન ધરાવનાર એક જ જાતિના પ્રાણીઓ
  • D
    બે ભિન્ન સંબંધિત જાતિઓ ધરાવતા પ્રાણીઓ વચ્ચે

Explore More

Similar Questions

ખચ્ચર પ્રાણીસંવર્ધનની કઈ પદ્ધતિ દ્વારા નિર્માણ પામે છે?

કયા પ્રકારના સંકરણથી પ્રાપ્ત થતી સંતતિ સીધી જ સંકરજાત તરીકે ઉપયોગમાં લેવાય છે?

હિન્ની (Hinny) એ નર ... નું સંકરણ છે.

નીચેનામાંથી કયું મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી $(MOET)$ નું સોપાન નથી?

કયા પ્રકારના સંકરણને લીધે પ્રાપ્ત થતી સંતતિ સીધી જ સંકરજાત (hybrids) તરીકે ઓળખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo