નીચેનામાંથી કઈ વનસ્પતિનો ઉપયોગ પાકના ખેતરોમાં અને રેતાળ જમીનમાં લીલા ખાતર તરીકે થાય છે?

  • A
    સેકેરમ મુન્જા અને લેન્ટાના કેમેરા
  • B
    ડાઈકેન્થીયમ એન્યુલેટમ અને અઝોલા નીલોટિકા
  • C
    ક્રોટોલારીયા જુન્સીયા અને અલહગી કોમેલોરમ
  • D
    કેલોટ્રોપીસ પોસેરા અને ફાયલેન્થસ નીરૂરી

Explore More

Similar Questions

નીચે આપેલાં વિધાનો પૈકી કયાં ખોટાં છે?
$I.$ હીમોગ્લોબિન,માયોગ્લોબિન અને સાયટોક્રોમ લોહતત્ત્વ ધરાવતાં સંયોજનો છે.
$II.$ વનસ્પતિમાં કોષવિભાજનની ક્રિયામાં કૉપર અગત્યનું છે.
$III.$ બાયોટિન અને રિબોફ્લેવિન સલ્ફર ધરાવતાં વિટામિન છે.
$IV.$ દાંત અને હાડકાંના બંધારણમાં કૅલ્શિયમ જરૂરી છે.
$V.$ ફૉસ્ફેટેઝ ઉત્સેચકના બંધારણમાં મૅંગેનીઝ જરૂરી છે.

વાતાવરણીય નાઈટ્રોજનના સ્થાપન માટે નીચેનામાંથી કઈ રાસાયણિક પદ્ધતિને શ્રેષ્ઠ માનવામાં આવે છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ પાણીનું વિભાજન (Water splitting)$(1)$ બોરોન
$(B)$ $Ca^{2+}$ નું શોષણ અને ઉપયોગ$(2)$ કોપર
$(C)$ ઓક્સિનનું સંશ્લેષણ$(3)$ ક્લોરિન
$(D)$ રેડોક્ષ પ્રક્રિયા$(4)$ ઝિંક

વનસ્પતિઓને વિવિધ ખનીજોની જરૂર હોય છે કારણ કે......

નીચેનામાંથી કયા બૅક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપન સાથે સંકળાયેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo