નીંદણનાશક અવરોધક $GM$ પાકના ઉત્પાદન/ઉપયોગનો મુખ્ય હેતુ શું છે?

  • A
    મજૂરોનો ઉપયોગ કર્યા વગર ખેતરમાંથી નીંદણ દૂર કરવું.
  • B
    નીંદણનાશકોનો ઉપયોગ કર્યા વગર ખેતરમાંથી નીંદણ દૂર કરવું.
  • C
    પર્યાવરણને અનુકૂળ નીંદણનાશકોને પ્રોત્સાહન આપવું.
  • D
    સ્વાસ્થ્યની સુરક્ષા માટે ખાદ્ય પદાર્થોમાં નીંદણનાશકોના અવશેષોનો ભરાવો ઘટાડવો.

Explore More

Similar Questions

દ્વિદળી વનસ્પતિઓમાં 'હેરી રૂટ' (Hairy root) રોગ કોના દ્વારા થાય છે?

ગોલ્ડન રાઈસ (Golden rice) એ ભવિષ્યનો ટ્રાન્સજેનિક પાક છે,જેમાં નીચે મુજબની સુધારેલી લાક્ષણિકતા છે:

કીટક-પ્રતિરોધક ટ્રાન્સજેનિક કપાસ $DNA$ નો ટુકડો દાખલ કરીને ઉત્પન્ન કરવામાં આવ્યું છે જે:

ખેતીમાં ખાદ્ય ઉત્પાદન વધારવા માટે બાયોટેકનોલોજી કેવી રીતે ઉપયોગી છે?

$Bacillus$ $thuringiensis$ માંથી મેળવાતું $Cry-1Ac$ નામનું આંતરિક વિષ નીચેનામાંથી કોની સામે અસરકારક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo