$Bt$ ટોક્સિન (ઝેર) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    નિષ્ક્રિય પ્રોટોક્સિનનું કીટકોના પાચનમાર્ગમાં સક્રિય સ્વરૂપમાં રૂપાંતર થાય છે.
  • B
    $Bt$ - પ્રોટીન બેસિલસમાં સક્રિય ટોક્સિન તરીકે હોય છે.
  • C
    સક્રિય બનેલ ટોક્સિન પેસ્ટ (હાનિકારક જંતુ) ના અંડપિંડમાં પ્રવેશે છે અને તેમનું વંધ્યીકરણ કરી તેમની વસ્તીમાં વધારો અટકાવે છે.
  • D
    સંબંધિત બેસિલસમાં એન્ટિટોક્સિન હોય છે.

Explore More

Similar Questions

ઝેરી $Cry$ પ્રોટીન . . . . . . ના બીજાણુઓ દ્વારા મુક્ત થાય છે જે $Brassica$ જેવા છોડ પર ખોરાક લેતી પતંગિયાની ઈયળોને મારી નાખે છે.

સ્પોરીન (Sporeine) કયા ભાગમાં આયન વહનને અવરોધીને કીટકોને મારી નાખે છે?

$Bt$ કોટનનો ઉપયોગ કોનો નાશ કરવા માટે થાય છે?

$Bacillus \text{ } thuringiensis$ પ્રોટીન સ્ફટિકો બનાવે છે જેમાં કીટનાશક પ્રોટીન હોય છે. આ પ્રોટીન

$Bt$ ઝેર (toxin) માટે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo