નીચેનામાંથી શેનો ઉપયોગ બાયોપેસ્ટીસાઇડ (જૈવિક કીટનાશક) તરીકે થતો નથી?

  • A
    બેસીલસ શુરીજીએન્સીસ
  • B
    ટ્રાઇકોડર્મા હરઝીઆનમ
  • C
    ન્યુક્લિઅર પોલીડેડોસીસ વાઇરસ $(NPV)$
  • D
    ઝેન્થોમોનાસ કેમ્પસર્સ

Explore More

Similar Questions

$STP$ પર રહેલા પાંચ મોલ હાઇડ્રોજનને એડિબેટિક રીતે સંકુચિત કરવામાં આવે છે જેથી તેનું તાપમાન $673 \, K$ થાય છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો વધારો કિલો જૂલમાં શોધો $(R=8.3 \, J/mol-K; \gamma=1.4$ દ્વિપરમાણ્વીય વાયુ માટે$)$

એક લાંબા સોલેનોઇડમાં વહેતા પ્રવાહ $i$ ને કારણે તેની અક્ષ પરના ચુંબકીય પ્રેરણ $(B)$ અને એક છેડાથી અંતર $x$ વચ્ચેનો સાચો આલેખ કયો છે?

ફાયટોક્રોમ એ એક ........... છે.

એક વ્યક્તિ $30\, m$ ઉત્તર દિશામાં,ત્યારબાદ $20\, m$ પૂર્વ દિશામાં અને અંતે $30\sqrt{2}\, m$ દક્ષિણ-પશ્ચિમ દિશામાં ગતિ કરે છે। ઉગમબિંદુથી વ્યક્તિનું સ્થાનાંતર કેટલું થશે?

જ્યારે $300 \ nm$ તરંગલંબાઇ ધરાવતું વિદ્યુતચુંબકીય વિકિરણ ધાતુની સપાટી પર પડે છે,ત્યારે $1.68 \times 10^5 \ J \ mol^{-1}$ ની ગતિઊર્જા સાથે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ધાતુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા કેટલી છે? $(h = 6.626 \times 10^{-34} \ J \ s, c = 3 \times 10^8 \ m \ s^{-1}, N_A = 6.022 \times 10^{23} \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo