જૈવ રાસાયણિક ઑક્સિજન માંગ $(BOD)$ એ નીચેનામાંથી કયા ઉદ્યોગોના કચરાયુક્ત પાણીમાં થતા પ્રદૂષણ માટે સારો આંક નથી?

  • A
    પેટ્રોલિયમ ઉદ્યોગો
  • B
    ખાંડ ઉદ્યોગ
  • C
    ઘરગથ્થુ કચરો
  • D
    ડેરી ઉદ્યોગ

Explore More

Similar Questions

ભારે ધાતુઓના જૈવિક વિશાલન (biomagnification) ને કારણે થતો એક માનવ રોગ કયો છે?

તળાવમાં એસિડિક વરસાદની અસર કઈ નથી?

યુરો-$III$ ના નિયમો અનુસાર,ડિઝલમાં સલ્ફરનું પ્રમાણ કેટલું નિયંત્રિત કરવામાં આવ્યું હતું ($ppm$ માં)?

નીચેનામાંથી કયું કુદરતી પ્રદૂષકોનું પ્રતિનિધિત્વ કરે છે?

તાપીય પ્રદૂષણ જલીય પ્રાણીઓ માટે હાનિકારક છે. શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo