રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝનું કાર્ય શું છે?

  • A
    તેઓ સસ્તન કોષોમાં જ્યારે કોષ મૃત્યુ પામે ત્યારે $DNA$ ના વિઘટન માટે હોય છે.
  • B
    તેઓ જનીન ઇજનેરી વિદ્યામાં $DNA$ ના બે અણુઓને જોડવા માટે વપરાય છે.
  • C
    તેઓ પ્રયોગશાળામાં $DNA$ ના સંશ્લેષણ માટે વપરાય છે.
  • D
    તેમનું સંશ્લેષણ બૅક્ટરિયા દ્વારા તેમની રક્ષણાત્મક ક્રિયાવિધિના ભાગરૂપે થાય છે.

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ બેક્ટેરિયલ કોષદીવાલ $(p)$ કાઈટિનેઝ
$(2)$ વનસ્પતિ કોષો $(q)$ રાઈબોન્યુક્લિએઝ
$(3)$ ફૂગની કોષદીવાલ $(r)$ લાઈસોઝાઈમ
$(4)$ $RNA$ અણુ $(s)$ સેલ્યુલેઝ

$PCR$ તકનીકની શોધ કોણે કરી હતી?

રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ એવા ઉત્સેચકો છે જે

$Ti$-પ્લાઝમિડમાં, નીચેનામાંથી શું દૂર કરવામાં આવે છે:

સામાન્ય $E. coli$ કોષોમાં કયો જનીન હોતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo