$Polyethylene \ Glycol$ $(PEG)$ પદ્ધતિ નીચેનામાંથી કોના માટે ઉપયોગી છે?

  • A
    બાયોડીઝલનું ઉત્પાદન
  • B
    બીજવિહીન ફળોનું નિર્માણ
  • C
    સુએઝમાંથી ઊર્જાનું ઉત્પાદન
  • D
    વાહક વગર જનીનનું સીધું સ્થળાંતર

Explore More

Similar Questions

$I.$ $DNA$ એક જલઅનુરાગી (hydrophilic) અણુ હોવાથી તે કોષરસસ્તરમાંથી પસાર થઈ શકતું નથી.
$II.$ બેક્ટેરિયાને $DNA$ અણુનો સ્વીકાર કરવા માટે સક્ષમ (competent) બનાવવા જોઈએ.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં સાચો વિકલ્પ કયો છે?

$PCR$ કરતી વખતે,'ડીનેચ્યુરેશન' (denaturation) સ્ટેપ રહી જાય છે. પ્રક્રિયા પર તેની શું અસર થશે?

ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગમાં નીચેનાનો સમાવેશ થાય છે:
$I.$ રિએક્ટરમાંથી ઉત્પાદનનું અલગીકરણ
$II.$ ઉત્પાદનનું શુદ્ધિકરણ
$III.$ યોગ્ય પ્રિઝર્વેટિવ્સ સાથે ઉત્પાદનનું ફોર્મ્યુલેશન
$IV.$ દવાઓના કિસ્સામાં ગુણવત્તા નિયંત્રણ પરીક્ષણ અને ક્લિનિકલ ટ્રાયલ્સ
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

$4$ $PCR$ ચક્ર પછી,એક $DNA$ ટેમ્પલેટ અણુમાંથી કેટલા $DNA$ અણુઓ બને છે?

માનવ જનીન (દા.ત.,વૃદ્ધિ અંતઃસ્ત્રાવ માટેનું જનીન) ને $E. coli$ જેવા બેક્ટેરિયામાં ક્લોનિંગ અને અભિવ્યક્ત કરવાના પ્રાયોગિક પગલાં આકૃતિ દ્વારા દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo