હલાવવાની ટાંકી- જૈવ પ્રક્રિયકો (Stirred-tank bioreactors) શેના માટે બનાવવામાં આવ્યા છે?

  • A
    નીપજમાં પ્રિઝર્વેટીવ ઉમેરવા
  • B
    નીપજનું શુદ્ધીકરણ કરવા
  • C
    સંવર્ધન પાત્રમાં અજારક પરિસ્થિતિ જાળવવા
  • D
    આખી પ્રક્રિયા દરમિયાન ઑક્સિજનની પ્રાપ્તિ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ યજમાન કોષોમાં વિદેશી $DNA$ દાખલ કરવા માટે થાય છે?

નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો:

જનીન ઇજનેરી વિદ્યાના નીચેના સાધનો/પદ્ધતિઓમાંથી,પ્રાણી કોષોમાં બેક્ટેરિયલ જનીનનું ક્લોનિંગ કરવા માટે જરૂરી હોય તે ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$I$. એન્ડોન્યુક્લિએઝ $II$. લાયગેઝ
$III$. $A. tumefaciens$ $IV$. માઇક્રોઇન્જેક્શન
$V$. જીન ગન $VI$. લાયસોઝાઇમ
$VII$. સેલ્યુલેઝ $VIII$. ઇલેક્ટ્રોફોરેસિસ

એગરોઝ-જેલ ઇલેક્ટ્રોફોરેસિસ માટે નીચેના વિધાનો જુઓ:
$(a)$ $\text{DNA}$ ટુકડાઓ તેમના કદ અનુસાર અલગ પડે છે.
$(b)$ અલગ થયેલા $\text{DNA}$ ટુકડાઓને ઇથિડિયમ બ્રોમાઇડ વડે અભિરંજિત કર્યા પછી અને $UV$ કિરણોત્સર્ગના સંપર્કમાં લાવ્યા પછી જ જોઈ શકાય છે.
$(c)$ $\text{DNA}$ હંમેશા વેલ (ખાંચા) માં લોડ કરવામાં આવે છે.
$(d)$ $\text{DNA}$ નો સૌથી નાનો ટુકડો વેલની નજીક હોય છે.
સાચા વિધાનો પસંદ કરો:

Difficult
View Solution

પુનઃસંયોજિત $DNA$ ને યજમાન કોષ અથવા સજીવમાં કેવી રીતે દાખલ કરવામાં આવે છે તે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo